આજરોજ પાંચ કલાક આસપાસ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે મારામારીની ફરિયાદ નોંધાઈ. નેસડી ગામમાં એક યુવકને બોલાવી મારપીટ કરતા યુવકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ એક એવો પોતાની પત્ની સાથે નેસડી ગામ જાય છે ત્યાર પછી તે યુવકને જૂની અદાવતોને લઈને તે યુવકને ચાર લોકો દ્વારા લાકડી વડે માર મારવામાં આવે છે અને તે બાદ તે યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે તે બાદ આ યુવકે દિયોદર પોલીસ મથકે ચાર લોકો સામે ગુનો નોંધાયો અને દિયોદર પોલીસ આગળની તપાસ હાથ ધરી હ