This browser does not support the video element.
ઉમરપાડા: ભારે વરસાદ ને લઈને વહાર ગામે વીરા નદીમાં ભારે પાણીની આવક થઈ.
Umarpada, Surat | Sep 4, 2025
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ.સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતાં ઉમરપાડા તાલુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ.ભારે વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક.ઉંમરપાડા ના વહાર અને બલાલકુવા ગામને જોડતો કોઝવે બંધ કરાયો.વીરા નદીમાં પાણીની ભારે આવક થતા કોઝ્વે વાહન વ્યવહાર માટે બંધ કરાયો.ઉંમરપાડા પોલીસ દ્વારા પોલીસ જવાનો તૈનાત રાખી સાવચેતીના ભાગરૂપે કોઝ્વે બંધ કરાયો.