Download Now Banner

This browser does not support the video element.

સામેત્રા ગામ નજીક આવેલ ખાનગી કંપનીના દુર્ગંધથી ગ્રામજનો પરેશાન થતાં કલેકટર કચેરી રજૂઆત કરી

Mahesana City, Mahesana | Sep 4, 2025
મહેસાણાના સામેત્રા ગામ નજીક આવેલ ખાનગી કંપની ના કારણે દુર્ગંધથી સામેત્રા, ગોકળગઢ , મરેડા, લક્ષ્મીપુરા અને ખારા ગામના ગામજનો પરેશાન થયા છે જેના કારણે આજરોજ આ ગામના ગામજનો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us