ઈડરના મહિલા મામલતદારની માનવતા મહેકી ઉઠી અકસ્માતગ્રસ્ત મહિલાને મોતાના સરકારી વાહનમાં સારવાર માટે કરાવી જીવ બચાવ્યો ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના નવ નિયુક્ત મહિલા મામલતદારે ભારે વરસાદ દરમિયાન પોતાની સરકારી ફરજની સાથેજ ઉમદા પણે માનવતાની ફરજ નિભાવી હોવાની સેવા સામે આવી છે અને એમની આ સમયસૂચકતાથી એક મહિલાના જાન બચી જતા આ માનવતાવાદી કાર્યની આજકાલ સ