ધારી તાલુકા ના ભરડ ગામે ચેકડેમમાં બે યુવાનો ડૂબીયા. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ડૂબી ગયેલા યુવાનની શોધ ખોળ કરવા માટે ની ટીમ બગસરા ફાયર ફાઈટર ની ટીમ તેમ જ અમરેલીની ટીમ ઘટના સ્થળે પહોંચીજ્યારે બે કલાકની જેહમત બાદ. ચેકડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળા ઉંમર વર્ષ 21 નો મૃતદેહ હાથ લાગ્યો હતોચેક ડેમમાં ડૂબી જનાર બંને સગા ભાઈઓ હતા જે પોતાની ભેંસને પાણી પાવા માટે ચેકડેમ ખાતે પહોંચ્યા હતા..