માંડવી તાલુકાના કરવલી ગામે વેર નદીના ચેકડેમમાંથી એક અજાણ્યા વ્યક્તિ વેર નદીના પાણી માં અગમ્ય કારણોસર ડૂબી ગયેલ હતો. ,જેની ડેડબોડી શોધવાની કામગીરી માંડવી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી .,જેની ડેડ બોડી આજરોજ શોધી કાઢી હતી અને આ લાશ કરાવલી ચેકડેમ પાસે થી ડેડબોડી પાણીમાં થી બહાર કાઢવામાં આવી હતી.