જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને સંયુક્તમાં ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી માહિતી મળેલ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ગિરીશ ખીમજીભાઇ વેગડ ઉંમર વર્ષ 50 ધંધો વેપારી રહે.હાલ મેઘના સોસાયટી કેશોદ પોતાના ઘરે હોવાની હકીકત મળતા હકીકતના આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવેલ જેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.