વિંછીયામાં બુકાનીધારી ટોળકી ત્રાટકી, બે દુકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી વિછીયામાં છેલ્લા એક માસથી બુકાનીધારી શખ્સોએ આંતક મચાવી પોલીસને પડકાર ફેક્યો છે. તસ્કરોએ બે દુકાન માંથી 2 લાખની મતા ચોરી જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂૂ કરી છે. 18 દીવસમા ચોરીનાં બે બનાવો બન્યા હોવા છતા પોલીસ હજુ સુધી આ મામલે તસ્કરોને પકડવામા નિષ્ફળ ગઇ છે. ચોરીના બે બનેલા બનાવોમાં વિછીયાના જસદણ રોડ ઉપર આવેલ