આજરોજ ચાર કલાક આસપાસ દિયોદર તાલુકાના સરપંચ સંગઠન પહોચ્યું દિયોદર પ્રાંત કચેરી ખાતે દિયોદર તાલુકાના સરપંચોએ વરસાદથી ખેતીના પાકોના નુકશાનના સર્વે કરાવવા કરી લેખિત રજૂઆત દિયોદર પ્રાંત અધિકારી અને મામલતદારને આપ્યું સરપંચોએ આવેદનપત્ર સતત ત્રણ દિવસ ના ભારે પવન અને વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાન ને લઈને કરી લેખિત રજૂઆત બાજરી, જુવાર, કપાસ,એરંડા,મગ, તલ, અડદ, ગવાર ના પકોને થયું છે વ્યાપક પ્રમાણમાં નુકશાન પપૈયા, દાડમ, ખારેકના બાગાયતી પાકો થયા જમીન દ