સરહદી પંથકમાં નનામી પાણીમાંથી નીકળવા લોકો મજબૂર બનતા નો વિડીયો વાયરલ થયો છે જોકે સરહદી પંથકના હજુ કેટલાય ગામોમાં ઘુંટણ સમા પાણી છે. જ્યારે ઘૂંટણ સમા પાણીમાંથી ગામના વૃદ્ધની નનામી લઈને નીકળતા નો વિડીયો વાયરલ થયો છે જોકે પાણી વચ્ચે નનામી નીકળવામાં લોકો ને મુશ્કેલી પડી રહી છે .સમશાન ભૂમિ સુધી જવા માટે ગંદા પાણીમાંથી જવા લોકો મજબૂર બન્યા છે જ્યારે વાવ સુઈગામના અનેક ગામડાઓમાં 18 દિવસ બાદ પણ હજુ જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી છે.