Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરત: પાંડેસરામાં લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

Udhna, Surat | Sep 2, 2025
સુરતના પાંડેસરામાં પેસેન્જર બનીને રિક્ષાચાલકને અવાવરું જગ્યાએ લઈ જઈ, ચાકુ બતાવીને લૂંટ ચલાવનારા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.પોલીસને મળેલી બાતમીના આધારે, ઉન-સચિન રોડ પરની શાલીમાર સોસાયટી સામેથી આરોપીઓ મનીન્દરસીંગ હરનામસીંગ ટાંક, જશપાલસીંગ પંચમસીંગ અને નિર્મલસિંગ ઢોલાસિંગ ભાદાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા ૨,૩૫,૦૦૦ ની કિંમતની ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા ૨,૪૧,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us