This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેરના વિનયગઢ ગામે પિવાના પાણીનો પ્રશ્ન હલ, પાણીના વધામણા કરતા કારોબારી ચેરમેન….
Wankaner, Morbi | Sep 6, 2025
વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હોય, જે અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હોય, અને સતત ત્રણ વર્ષોના પ્રયત્નો બાદ ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબ ગ્રુપ સુધારણા યોજના થકી રંગપર સબ હેડવર્ક્સથી ખૂટતી પાઇપ લાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થતાં આજે વિનયગઢ ગામે પિવાના પાણીના વધામણા જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યા હતા….