માથાભારે ઇસમોનો જાહેરમાં વરઘોડો કાઢ્યો.રાંદેર ના ઇમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગૌડીલ નો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું.બંને આરોપીઓ વિરૂદ્ધ લાલગેટ અને મહિધરપુરા પોલીસ ચોપડે ખંડણી ના બે અલગ અલગ ગુન્હા નોંધાયા હતા.જે ગુન્હામાં ધરપકડ.કરી શહેર sog દ્વારા બંને આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢતાસ્થાનિક લોકોએ ફટાકડા ફોડી પોલીસનું સ્વાગત કર્યું હતું.લોકોએ પોલીસ ઝિંદાબાદ ના નારા લગાવ્યા હતા.સદ્દામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા માં પંકાયેલો છે.