નવસારીના દાઢીવાડ વિસ્તાર પાસેથી એક ઘરના પતરા ઉપરથી નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં વાત કરવામાં આવે તો નવસારી ના સામાજિક કાર્યકર એવા હરીશભાઈ માલિક ને કોલ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નાગ નું રેસીઓ કરીને વન વિભાગ સાથે સંકલન કરીને તેમને શાળામાં સ્થળે છોડવામાં આવ્યા હતા.