સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગત 13 સપ્ટેમ્બર 4 કલાક આસપાસ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (અમદાવાદ) (જી. ટી. યુ.) દ્વારા આયોજિત નાટ્ય તાલીમ શિબિર યોજાઈ હતી જેની અંદર જીટીયુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો. આકાશ ગોહિલ તેમજ જીટીયુ યુનિવર્સિટીના મુખ્ય સલાહકાર શુક્લા દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ ઉપસ્થિત રહ્યા હતા.