વડગાસ ગામમાં રામદેવપીર મહારાજના નેજા ઉત્સવની ભવ્ય ઉજવણી વીરમગામ તાલુકાના વડગાસ ગામમાં રામદેવપીર મહારાજના નેજા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો આજરોજ સોમવારે ચાર વાગ્યે ઉમટ્યા હતા. આ પવિત્ર ઉત્સવ દરમિયાન ભક્તોએ ભજન-ગાન, આરતી અને નેજા ચઢાવીને પ્રભુની ભક્તિમાં ડૂબી ગયા, જે ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરના મહિમાના પ્રતીક તરીકે...