આમદની પાર્ટી આપ આપના ઘરે અંતર્ગત માંડવી અને મુન્દ્રા નગરપાલિકા વિસ્તારમાં અભિયાન હાથ ધરાશે નગરપાલિકાના દરેક વોર્ડ ના લોકોની સમસ્યા માટે આમઆદમી પાર્ટી લોકો ની સમસ્યાઓ અંદર વિગત મેળવી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે તેવું આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાશ દાન ગઢવી એ જણાવ્યું હતું.