અમદાવાદમાં હવેથી વેચાણ થયેલા વાહનોનો વ્હીકલ ટેક્સ ડીલરો નહી ભરે તો નોટિસ મળશે, રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે અમદાવાદ શહેરમાં વાહનોનું વેચાણ કરતા ડીલરો દ્વારા નાગરિકોનો ઓનલાઈન વ્હીકલ ટેક્સ સીધો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવામાં આવતો હોય છે. જેમાં વાહનનું બિલ જમા કરાવવાનું હોય છે પરંતુ, ડીલરો દ્વારા ટેક્સ ભરવામાં પણ કૌભાંડ કરવામાં આવતું હોય છે. હવેથી ડીલરોને..