ઝઘડીયા તાલુકાના હરીપુરા પાટિયા પાસે હાઈવા ટ્રક રોડ પરના વરસાદી પાણીના નિકાલ માટે ખોદેલ નિક ની અંદર ખાબકી હતી .એક હાઈવા ટ્રક રાજપારડી તરફથી ઉમલ્લા તરફ આવી રહી હતી તે સમયે ટર્ક ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર ટ્રક રોડની નીચે ખાબકી હતી.