અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ ધંધાસણ ગામની સીમમાં ઓડથી ધંધાસણ ગામ તરફ જતા બે મોટરસાયકલ ઉપર થી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે એલસીબી ની ટીમે બાટલીના આધારે મોટરસાયકલ ઉપરથી 497 નંગ વિદેશી દારૂની બોટલ જેની કુલ કિંમત 2,54,900 રૂપિયાનો દારૂ તેમજ બે લાખ રૂપિયા મોટરસાયકલ મળીને ₹4,54,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે