આજે સવારથી જ સાંજના 5 વાગ્યા સુધી વિજયનગર તાલુકાની ગીરિકંદરાઓ વરચે કુદરતી સૌંદર્યથી ભર્યા ભર્યા વીરેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણમાં માસમાં મેળો ભરાયો હતો.જેમાં ગુજરાત અને રાજસ્થાનના હજારો ભાવિક ભક્તોએ ભોળા નાથના દર્શન કરી તેમજ મેળો માણીને ધન્યતા અનુભવી હતી. આજકાલ તાલુકા અને જિલ્લામાં ઠેર ઠેર શ્રાવણ માસમાં શિવ મંદિરો ભક્તોના ૐ નમઃ શિવાયના નાદથી ભક્તિમય બની ગયાં હતાં.ઘોડાપુરથી ઉભરાઈ જતાં હોય છે .વિજયનગર તાલુકામાં આવેલ વીરેશ્વર