Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: GPCB આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ -બ્લૂ સ્કાય ડે' ઉજવણી કાર્યક્રમ યોજાયો

Gandhinagar, Gandhinagar | Sep 11, 2025
વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- GPCB દ્વારા ગત તા. ૭ સપ્ટેમ્બરના ઉપલક્ષમાં 'રેસિંગ ફોર એર,એવરી બ્રિથ મેટર્સ'ની થીમ સાથે ગાંધીનગર ખાતે આજે 'આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ -બ્લૂ સ્કાય ડે' નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે ગાંધીનગરથી વધુ બે નવીન વાયુ પ્રદૂષણ માપક 'પર્યાવરણ મોનિટરીંગ મોબાઈલ વાન'ને લીલી ઝંડી આપી
Read More News
T & CPrivacy PolicyContact Us