જુનાગઢ સ્મશાન પાસે જય ભોલેનાથ અન્નક્ષેત્ર દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે.ભાદરવી અમાસને લઈને હજારો શ્રદ્ધાળુ દામોદરકુંડ પિતૃ તર્પણ કરવા આવે છે.દર વર્ષે ભાદરવી અમાસના દિવસે હજારો લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.મહાશિવરાત્રી મેળો પરિક્રમામાં પણ ભવનાથ તળેટીમાં ભોલેનાથ ગ્રુપ અન્નક્ષેત્ર શરૂ કરે છે.સેજા ભગતના નેજા હેઠળ અનક્ષત્રો ખુલ્લું મુકવામાં આવે છે.આજ રોજ ભારે વરસાદના કારણે અન્નક્ષેત્રમાં ખૂબ ઓછા શ્રદ્ધાળુ જોવા મળ્યા હતા.