ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જે યોજાઈ હતી રવિવારના દિવસે જેમાં ભારતની ભવ્ય જીત થતા ફ્યુઝન નવરાત્રીમાં રાષ્ટ્રધ્વજ લઈને ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી ત્યારે આ વિજયને વધાવ્યો હતો અને ભારત માતાકી જયના નારા ગુંજી ઊઠ્યા હતા ત્યારે તમામ ભારતીયોમાં એક ગૌરવની ક્ષણ કહી શકાય છે.