દાહોદ નવજાત શિશુ મળી આવ્યું વગેલા ગામ ના પાણીયા ફળિયા માંથી મળ્યું નવજાત બાળકી વગેલાના હનુમાન મંદિર પાસે ઝાડીમાં કાપડમાં લપેટી હાલતમાં બાળકી મળ આસપાસના લોકોની નજર પડતા પોલીસ અને 108 ને જાણ કરાઈ 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી