Install App
mehul_30707670
This browser does not support the video element.
કામરેજ: નવી પારડી પાસેથી ગૌરક્ષકો એ કતલખાને જઈ રહેલ મૂંગા પશુઓને બચાવી લીધા.
Kamrej, Surat | Sep 11, 2025
કામરેજ પોલીસ અને ગૌરક્ષકો એ નવી પારડી હાઇવે પરથી ૩ લાખ ૩૦ હજાર કિંમતનાં ૧૭ મુંગા પશુઓ ભરેલો આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો : ૩ પશુઓ મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા : પોલીસે કુલ ૮ લાખ ૮૬ હજારનો મુદ્દામાલ કબ્જે લઇ ચાલકની કરી અટક
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!