ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારાના સાફ સફાઈ કામદારો એ માનવતા મહેકાવી વડોદરા થી ટ્રકમાં આવી ચડેલા અજણયા વ્યક્તિ સાપુતારા બસ સ્ટેન્ડ ખાતે આવી ચડ્યો હતો જે પાંચ દિવસથી ભૂકો હતો એને સાપુતારા ના સફાઈ કામદાર આ અજાણ્યા વ્યક્તિનેજમાડયુઅને ટીકીટ માં પૈસા ઉઘરાવી બરોડા બસમાં બેસાડ્યો