સુરત શહેરમાં પુના વિસ્તારમાં વૃક્ષ પડવાની ઘટના બની છે જ્યાં પુના ઉમરપાડા તોતીંગ વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું. ઝાડ નીચે પડતા કાર ને મોટું નુકસાન થવા પામ્યું હતું જો કે ઘટનાની જાણ પાયલ વિભાગને થતા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે પહોંચીને વૃક્ષને કાપીને સાઈડ પર કા કરવાની કામગીરી કરી હતી પરંતુ આ ઘટનામાં કારણે મોટું નુકસાન થવા પામ્યું હતું.