ધરોઈ ડેમના 6 ગેટ ખોલાતા ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીનું પાણી ઘુસ્યું આજે સવારે ૧૦ વાગે ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીનું પાણી ઘુસ્યું હતું જેને કારણે દર્શનાર્થીઓમાં અફડાતફડી મચી ગઈ હતી ધરોઈ જળશાયમાંથી 6 ગેટ ખોલી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જેને કારણે આ નદીમાં પૂર આવ્યું હતું અને આ નદી કાંઠે આવેલા ઈડર