This browser does not support the video element.
માણાવદર: માં 1 શખ્સ દારૂ સાથે ઝડપાયો
Manavadar, Junagadh | Sep 12, 2025
માણાવદરના બાલાસરા શેરી જેલ રોડ પર જીતેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ મજીઠીયા આ શખ્સે પોતાનાં કબ્જા ભોગવટામાં ગે.કા.રીતે દેશી પીવાનાં દારૂ ભરેલ નાની નાની કોથળીઓ પ્રોહી. મુદામાલ રાખી રેઇડ દરમ્યાન માણાવદર પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે