ખંઢેરા ગામે માતાજીના મધમાથી હજારો રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે ગતરાત્રિના સમયે કોઈ અજાણા તસ્કરોએ વાળા પરિવાર અને ચૌહાણ પરિવારના મઢમાંથી ચોરી થઈ ગઈ હોય તેવું સામે આવ્યું છે, હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે