લખતર તાલુકાના કરેલા થી રામગ્રી કમાલપૂર જવાનો રોડ અતિશય બીમાર હોવાથી લખતા દસાડા ધારાસભ્ય પી કે પરમાર મંજૂર કરવામાં આવ્યું હતું જેનું કરેલા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરેલા થી રામગ્રી .કમાલપૂર સુધીનો રોડ 2 કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુરત કારેલા થી રામગ્રી જતા રોડ કરેલા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું