વડોદરા શહેરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વડોદરામાં બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો સાથે સાથે કેટલાક વિસ્તારોમા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા નુ નિર્માણ થયું હતું.હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેરની સાથેસાથે વડોદરા ગ્રામ્ય પંથક માં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.