ઈડરના સાબલવાડમાં પ્રેમલગ્ન મુદ્દે તકરાર થતાં ૧૨ જણ સામે પોલીસ ફરિયાદ ગતરોજ સાંજે ૬ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના સાબલવાડમાં પ્રેમલગ્ન મુદ્દે તકરાર થતાં ૧૨ જણ સામે પોલીસ ફરિયાદ નિધતા પોલીસે તપાસ હાથ ધરી છે પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિયરીયાઓએ યુવકના ઘરે જઈ યુવતીને પરત આપવાની માંગ સાથે ઘરમાં તોડફોડ કરી યુવક યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે