અંબાજીમાં ભાદરવી સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર એ મંદિરના દર્શન સમય બાબતે જાણકારી આપી હતી પૂનમના દિવસે દર્શનનો સમય બપોરે 12:30 વાગ્યા સુધીનો રહેશે ત્યારબાદ સાંજે 5:00 વાગ્યા સુધી બહાર જાળી માંથી દર્શન થઈ શકશે અને પાંચ વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણપણે મંગલ રહેશે