સન્યાસ આશ્રમ ( ભાવનગર અમદાવાદ હાઇવે ) ખાતે ફ્રી થેરાપી કેમ્પ નુ આયોજન કરવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં અનેક નાની મોટી બીમારીની થેરાપીથી રાહત આપવામાં આવે છે તો આ કેમ્પમાં આજે ત્રીજો દિવસ થતા 400 જેટલાં દર્દી એ થેરાપી કેમ્પ નો લાભ લીધો અને હજી બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લેવા આવી રહ્યા છે ત્યારે સામજિક આગેવાન નિકુંજભાઈ ભુપતભાઇ લંગાળીયા દ્વારા આમન્ત્રણ આપવામાં આવે છે કે હજી જેમ બને તેમ વધારે દર્દી લાભ લે તેવું કહેવામાં આવ્યું છે.