વેરાવળમા છેલ્લા 23 વર્ષ થી તપેશ્વર ના લાલ ગણેશોત્સવ નુ ભવ્ય આયોજન કરવામા આવે છે . આ વર્ષે પણ શાહી ઢોલ દ્રારા મહાઆરતી ,અન્નકોટ પ્રસાદ ,શણગાર સહીતનો કાયઁક્રમ રાખવામા આવેલ છે આજે મહાઆરતીમા 7:30 કલાકે મામલતદાર સહીતના અગ્રણીઓ જોડાયા આપી પોતાની પ્રતીક્રીયા .