પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ ગઈકાલે અમદાવાદમાં રોડ સો બાદ ભવ્ય સભા સંબોધન કર્યા બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રે રોકાણ કર્યું હતું રાત્રે રોકાણ દરમિયાન તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાથે બેઠક કરી હોવાનું પણ વાત સામે આવી છે.