This browser does not support the video element.
તળાજા: સરતાનપર બંધારા નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
Talaja, Bhavnagar | Sep 4, 2025
"જળસંગ્રહથી ભૂગર્ભ જળમાં વૃદ્ધિનો પાવન પ્રયાસ એટલે ચેકડેમ નિર્માણ" તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે ગુજરાત સરકારના માન. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાજીના વરદહસ્તે તથા માન.કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાજી તથા તળાજા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતમાં નવનિર્મિત થનાર ચેકડેમ (બંધારા) તથ