ઇડરના લીંભોઈ રોડ ઉપર અજ્ઞાત પાણી ભરેલા ઊંડા ખાડામાં કણસતી ગાય માતાને રેસ્ક્યુ કરી બચાવી લેવાઇ ગતરોજ સવારે ૧૦ વાગે પાણી ભરેલા ઊંડા ખાડામાં કણસતી ગાય માતાને રેસ્ક્યુ કરી બચાવી લેવાઇ હતી ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ઇડર તાલુકાના લીંભોઈ રોડ ઉપર એક ગાય અવાવરું જગ્યાએ પાણીના ખાડા માં ફસાઈ ગઈ હતી આ અંગેની જાણ થતા થતા ગંભીરપુરા જીવદયા પ્રેમીઓ સ્થળ ઉપર પહોંચ