This browser does not support the video element.
કલોલ શહેરમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Kalol City, Gandhinagar | Sep 3, 2025
કલોલ શહેરમાં આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન મહોત્સવને લઈને શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ બેઠકમાં હાજરી આપી. વેપારી મંડળના પ્રતિનિધિઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ બેઠકમાં જોડાયા.