Download Now Banner

This browser does not support the video element.

સાવલી: શહેરમાં વાહીવટીતંત્રની ગાઈડલાઇન મુજબ ૭:૩૦ થી ૮:૦૦ લાઈટો બંદ રાખી બ્લેક આઉટ કરાયું

Savli, Vadodara | May 7, 2025
સાવલી: વડોદરા જિલ્લાના સાવલીમાં સિવિલડિફેન્સની ગાઈડલાઈન અનુસાર બ્લેક આઉટ કરાયું સાવલી નગરપાલિકાની ફાયરબ્રિગેડની ગાડીનું સાયરન વગાડી નગરજનોને સચેત કરાયાં જિલ્લા તાલુકા વહીવટીતંત્રના આહવાન અનુસાર મોડી સંધ્યા એ 07:30 થી 08:00 વાગ્યા સુધી લાઈટ બંધ કરાઈ
Read More News
T & CPrivacy PolicyContact Us