મહેસાણા શહેર ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી ગુમ થયેલ બાઈક શોધીને મૂળ માલિકને પરત કર્યો મધ્યપ્રદેશના રહેવાસી એ પોતાનું મોટરસાયકલ બહેનના ઘરે મહેસાણા આવ્યું હતું પાલાવાસણા ખાતે રહેતા બહેનના ઘરેથી એક અસ્થિર મગજનો વ્યક્તિ બાઇક લઈ ગયો હતો જેના સામે એમને મૂળ માલિકને બાઈક પરત કર્યો હતો.