માનનિય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે રણજીથ કુમાર IAS દ્વારા પીએમશ્રી ચીખલી કુમારશાળાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં શાળામાં ચાલતી દરેક પ્રવૃત્તિની માહિતી મેળવી ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે અભિનંદન સહ આગામી સમય માટે શુભેચ્છા પાઠવવામાં આવી. સાહેબશ્રી ની મુલાકાત દ્વારા શાળાને પ્રેરણા અને નવી ઉર્જા આપવા બદલ સમગ્ર શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.