ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓના અઘ્યક્ષ સ્થાને તરણેતર ગ્રામ પંચાયત ( મેળાના મેદાનમાં) એમ્યુઝમેન્ટ રાઇડ્સનું ઇન્સ્ટોલેશન અને ઓ૫રેશન લાઇસન્સ બાબત બેઠક યોજાઈ હતી જેમાં મેળામાં નાની – મોટી એમ્યુઝમેન્ટ રાઇડ્સ લગાવવામાં આવે છે તે અંગે નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા દ્વારા જે ઓ૫રેશન અને ઇન્સ્ટોલેશન અંગેના લાયસન્સ આ૫વામાં આવે છે તે અંગે જરૂરી તમામ પ્રકારની ચકાસણી તથા યાંત્રીક કમિટીની ચકાસણી સમયસર થઇ શકે તે માટે બનાવવામાં આવેલ છે