ડેડીયાપડા પ્રાંત કચેરીના કોંફરન્સ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ ગણેશ મહોત્સવ તેમજ ઇદે મિલાદ ને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આયોજિત આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ઈદ મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમી એક્તા સાથે અને સાંતિમય વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઈપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડયે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઈદ્દે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી