આજરોજ પાંચ કલાક આસપાસ દિયોદરની વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે અસભ્યતા ભર્યું વર્તન કરી પૂરતી સારવાર ન કરી હોવાનો આક્ષેપ પરીવારે આક્ષેપો કર્યા મહિલાની ડિલિવરી બાદ સગર્ભા મહિલાને પીડા થતાં સારવાર અર્થે વિશ્વાસ હોસ્પિટલ લઈ ગયા હતા. મહિલાને પૂરતી સારવાર ના મળતાં અન્ય હોસ્પિટલમાં સારવાર અપાઇ દિયોદરમાં વધુ એક ડોકટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દિયોદર ની એક ખાનગી વિશ્વાસ મલ્ટી હોસ્પિટલના ગાયનેક ડોકટરે ડિલિવરી