This browser does not support the video element.
રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં નવો ખુલાસો:એડવોકેટ રવિ ગમારાએ શૂટરોને હથિયાર પૂરું પાડ્યું, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
Gondal City, Rajkot | Aug 22, 2025
રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં નવો ખુલાસો:એડવોકેટ રવિ ગમારાએ શૂટરોને હથિયાર પૂરું પાડ્યું, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ગોંડલના રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં નવો ખુલાસો થયો છે. મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહે પોલીસ તપાસમાં જણાવ્યું કે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર એડવોકેટ રવિ ગમારાને સાચવવા માટે આપ્યું હતું. આ ખુલાસા બાદ ગોંડલ તાલુકા પોલીસે રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારમાંથી રવિ ગમારાની ધરપકડ કરી છે.ગોંડલની ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર. એસ. ર