નવસારીમાં ઐતિહાસિક દાંડી દરિયા કિનારે જે કર્મચારીઓ મેમોરિયલ ખાતે કામ કરી રહ્યા છે તેમનો અડધો પગાર જ આજ સુધી થયો હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઇને તમામે આવેદન પત્ર આપ્યો હતો. તને રજૂઆત કરી ફરિયાદ કરતા હડતાલની ચીમકી આપ્યા બાદ સાંજ સુધીમાં તાત્કાલિક પગાર કરી દેવાયો હતો.