જુનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાંથી સગીર વયના ભાઈ બહેન ઘરે કહ્યા વગર જ પોરબંદર પહોંચી ગયા હતા જ્યારે પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી હતી અને આ બંને સગીર વયના ભાઈ બહેન પોરબંદર હોવાની માહિતી મળતા પોલીસે આ બંને ભાઈ બહેનને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.